અમદાવાદની પોળમાં મકાન ધરાશાઈ, ત્રણ લોકો દટાયા

  • 2 years ago
ચોમાસાની સિઝન શરૂ થાય એટલે મકાન પડવાના બનાવો સામે આવતા રહે છે. તો આ વખતે પણ આવા જ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના માણેકચોકમાં મકાન ધરાશાયી થયું છે. અમદાવાદની પોળોમાં આવેલ લાખા પટેલની પોળમાં એક જર્જરિત મકાન ધરાશાઈ થયું છે. આ ઘટનામાં ત્રણ લોકો મકાન દટાયા હતા, જેમાં ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.

Recommended