અમદાવાદની આ જગ્યાઓએ નવરાત્રિ રહી ખાસ

  • 2 years ago
કોરોના બાદ આ વર્ષે 2 વર્ષે નવરાત્રિનું આયોજન કરાયું છે ત્યારે આ વર્ષે નવરાત્રિના પહેલા દિવસે ખેલૈયાઓ અને આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. અનેક આયોજકોનું માનવું છે કે આ વર્ષે ખેલૈયાઓ ખાસ તૈયારીની સાથે જોવા મળ્યા અને અમને પણ અલગ જ માહોલ ફીલ થયો.

Recommended