અમદાવાદની સોલા સિવિલમાં હોબાળો: સોનોગ્રાફી માટે 6 દિવસથી વધુનું વેઈટિંગ

  • 2 years ago
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આજરોજ સોનોગ્રાફી રૂમની બહાર દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને સોનોગ્રાફી રૂમના દરવાજા બંધ કરવાની ફરજ પડીહતી. કારણ કે દર્દીઓ વધી જતાં સોનોગ્રાફિ માટે 6 દિવસ કરતા વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેથી દર્દીઓને હાલાકી સર્જાતા તેમણે હોબાળો મચાવ્યો હતો.