ભેળસેળવાળું પેટ્રોલ નાંખવાથી 50થી વધુ વાહનો ખોટકાયા, પેટ્રોલપંપ પર લોકોનો હોબાળો

  • 2 years ago
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ટોલબૂથ નજીક આવેલા ચિરાગ પેટ્રોલિયમ ખાતે વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો છે. વાહન ચાલકોનો આરોપ છે કે, ચિરાગ પેટ્રોલિયમ પેટ્રોલમાં પાણીની મિલાવટ કરીને વેચી રહ્યું છે, જેના કારણે તેમના વાહનો ખોટકાઈ રહ્યાં છે.