સુરતની મેટાસ સ્કૂલ બહાર વાલીઓનો હોબાળો

  • 2 years ago
સુરતની મેટાસ સ્કૂલ બહાર વાલીઓનો હોબાળો, ધો-1થી 8ના વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ મુદ્દે રોષ, 500 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ અટકાવ્યા, ફી ભરવા છતાં એડમિશન કાર્ડ ન આપતા હોબાળો.