સોનિયા ગાંધી-સ્મૃતિ ઈરાની વચ્ચે વાકયુદ્ધ| બોટાદ લઠ્ઠાકાંડને લઈને રાજ્યસભામાં હોબાળો

  • 2 years ago
લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું હતું. જ્યારે સોનિયા ગાંધી ગૃહની બહાર જઈ રહ્યાં હતા, ત્યારે ભાજપ સાંસદો સુત્રોચાર કરી રહ્યાં હતા. તે સમયે સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે શાબ્દિક જંગ જામ્યો હતો. બીજી તરફ રાજ્યસભામાં બોટાદ લઠ્ઠાકાંડને લઈને હોબાળો થયો હતો.

Recommended