શિવપૂજામાં બાર મુખી રુદ્રાક્ષનું છે ખાસ મહત્ત્વ

  • 2 years ago
ભગવાન શિવ તો ભોળાનાથ છે જે પણ સાચા મનથી મહાદેવનું સ્મરણ કરે છે તેને શિવજી પોતાના સાનિધ્યમાં રાખે છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે દેવ હોય કે દાનવ બધા એ જ શિવજીની ઉપાસના કરીને વરદાન પ્રાપ્ત કર્યા છે પરંતુ શિવજીની અસીમ કૃપા માટે વિવિધ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા રહેલો છે તો આવો આજે શાસ્ત્રીજી પાસેથી જાણીએ બાર મુખી રુદ્રાક્ષનો મહિમા..