ટ્રકની સામે ગેંડો આવતા, ડ્રાઈવર ટક્કર મારી ભાગી ગયો, વીડિયો જોઈ લોકો ગુસ્સામાં

  • 2 years ago
આ ઘટનાનો વીડિયો અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ 9 ઓક્ટોબરના રોજ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યુ કે, ગેંડો આપણો ખાસ મિત્ર છે, આપણે કોઈને તેમની પર અત્યાચાર નહીં કરવા દઈએ. હલ્દીબાડીની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગેંડો બચી ગયો, જ્યારે ટક્કર મારનાર ટ્રક ચાલકની ધરપકડ કરીને દંડ કરાયો હતો.

Recommended