કારચાલકે 5થી વધુ વાહનોને ટક્કર મારી

  • 2 years ago
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કારચાલકે 5થી વધુ વાહનોને ટક્કર મારી છે. તેમાં ભાજપા સમર્થક મંચ અમદાવાદ મંચ બોર્ડ વાળી કારે અકસ્માત

સર્જ્યો છે. તથા વાહનોને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો છે. તેમજ અકસ્માત સર્જનાર કારમાંથી દારૂ મળી આવ્યો છે.