'મારી સામે ત્રણ લોકો બે દીકરીઓને ઉપાડી ગયા', પછી...લખીમપુરખીરીમાં હચમચાવતી ઘટના

  • 2 years ago
યુપીના લખીમપુરમાં બુધવારે બે સગીર દલિત બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. અહીં ગામની બહાર શેરડીના ખેતરમાંથી સગીરોની લાશ મળી આવી હતી. જ્યારે લાશ દુપટ્ટાથી લટકતી હતી. જે બે સગીરોના મૃતદેહ મળી આવ્યા હતા તેમાંથી એક 15 વર્ષની અને 17 વર્ષની હતી. આ ઘટના બાદ પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે.