150 જેટલા લોકો મરી ગયા પણ FIR માં આરોપીનું નામ નથી

  • 2 years ago
મોરબીમાં દુર્ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. જેમાં મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ટિકિટ

આપનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. તથા ઓરેવાના મેનેજર અને મેન્ટેન્સ એન્જિ. સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં FSL ઘટનાસ્થળે

પહોંચી છે. તેમજ બ્રિજ પર પહોંચીને દુર્ઘટના અંગે અભ્યાસ શરૂ કર્યો છે. જેમાં બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

Recommended