ચોંકાવનારો ખુલાસો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા નથી છતાં પેપર ફૂટી ગયું

  • 2 years ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ મામલો. તમામ પેપરના કવર સીલબંધ મળી આવ્યા છે. પેપર કોણે ફોડયું એ રહસ્ય હજુ અકબંધ રહ્યું. પેપર ઓફસેટ અથવા યુનિવર્સિટીમાંથી પેપર લીક થયાનું અનુમાન છે. એફએસએલ ફાઇનલ રિપોર્ટ 4 દિવસમાં આવશે..

Recommended