Video: બોપલમાં ટ્રકે ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી

  • 2 years ago
અમદાવાદના બોપલ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં VIP રોડ ઉપર ઘટના બની હતી. તેમાં ટ્રકે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી છે. જેમાં સમગ્ર ઘટનાના દૃશ્યો

સીસીટીવીમાં કેદ થયા છે.

Recommended