સીંગતેલ ભરેલ કન્ટેનર ટ્રક પલ્ટી મારી જતા તેલની નદીઓ વહી

  • 2 years ago
અમરેલીમાં બગસરાના હામાપૂર નજીક સીંગતેલ ભરેલ કન્ટેનરનો અકસ્માત થયો છે. જેમાં બગસરાના ધારી તરફ જવના હામાપૂર જવાના માર્ગ પર કન્ટેનર ટ્રક પલ્ટી મારી ગયો હતો.

તેથી સીંગતેલ ભરેલ કન્ટેનર ટ્રક પલ્ટી મારી જતા તેલની નદીઓ થઈ વહેતી થઇ હતી. ત્યારે તેલ ભરવા લોકોએ પડાપડી કરી છે.

Recommended