પતિ રીક્ષા ચલાવતો હતો જ્યારે પત્ની ઘરકામ કરવા જતા

  • last year
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા પરેશ નામના યુવકે પ્રથમ ગળે ફાંસો આપી પુત્રની હત્યા કરી ત્યારબાદ પોતે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ સંદર્ભે પોલીસે હત્યા અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Recommended