અમદાવાદમાં અદાણી સર્કલ નજીક LPG ટેન્કર પલટી ખાતા અફરાતફરી સર્જાઈ

  • 2 years ago
અમદાવાદ શહેરના SP રીંગરોડ પર આવેલા રામોલ અદાની સર્કલ નજીક આજ્રોજ સવારે 10 વાગ્યામના સુમારે એક LPG ટેન્કર પલટી ખાઈ ગયું હતું. રસ્તા પર જ્વલનશીલ LPG ગેસ લઇ જતું ટેન્કર પલટી ખાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.