ભઠ્ઠીમાં જિંદગી: અમદાવાદમાં ફાયર સેફ્ટી વિનાની ઈમારતો બની ધગધગતી ભઠ્ઠી

  • 2 years ago
અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન નજીકના દેવ કોમ્પલેક્સમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ચપેટમાં કોમ્પલેક્સમાં આવેલી એક હોસ્પિટલ પણ આવી ગઈ હતી. જેમાં 13 નવજાત બાળકો તેમની માતા સહિત 60 લોકો ફસાયા હતા. જો કે આ બાબતની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું હતું. જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી.

Recommended