અમદાવાદમાં વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

  • 2 years ago
અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે નવનિર્મિત વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં અવાયું છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા ઓડીટોરીયમને ડો.શ્યામાપ્રસાદ મુખર્જી નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની સાથે સાથે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા તેમજ અનેક સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સિવાય અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓને સહાયના ચેક આર્પણ કર્યા હતા.