અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંખ્યામાં જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

  • 2 years ago
અમદાવાદમાં 145મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન જગન્નાથના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

આ સાથે જ ત્રણેય રથોને પણ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિર પરિસર ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

Recommended