અમદાવાદમાં 40 વર્ષ જૂની પીવાના પાણીની ટાંકી ધરાશાયી

  • 2 years ago
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મેમનગર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની 40 વર્ષ જૂની પાણીની ટાંકીની દિવાલ અને ટાંકી ધરાશાયી ધરાશાયી થતાં આ વિસ્તારમાં પીવાનું દુષિત પાણી આવવાનું શરૂ થયું છે.