રાજકોટમાં બેકાબૂ કારે એક્ટિવાને મારી ટક્કર

  • 2 years ago
શહેરના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે સામેથી આવતા એક્ટિવાને અડફેટમાં લીધો હતો. કારની ટક્કર બાદ એક્ટિવા ચાલક 5 ફૂટ ફંગોળાયો હતો.