જાડેજાની હાલત જોઈ શિખર ધવનને કર્યો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ

  • 2 years ago
શિખર ધવન સતત ઈન્સ્ટાગ્રામ રીલ્સ શેર કરીને ચાહકોને મનોરંજન પુરૂ પાડતો જ રહે છે. આ વખતે ધવને રવિન્દ્ર જાડેજા સાથે રીલ શેર કરીને માહોલની મજા લૂંટી હતી.

Recommended