રેડ ડ્રેસમાં રશ્મિકા મંદાનાની મારકણી અદા, વીડિયો જોઈ કહેશો - ‘બલમ શામી’

  • 2 years ago
નેશનલ ક્રશ અભિનેત્રી રશ્મિકા મંદન્ના હંમેશા ચાહકોનું દિલ જીતે છે અને બતાવે છે કે તે કેટલી ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. શ્રીવલ્લી એટલે કે ફિલ્મ 'પુષ્પા'ની રશ્મિકા મંદન્ના હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેનો લુક એટલો સુંદર હતો કે લોકો તેના વખાણ કરતા થાકતા નથી

Recommended