વડોદરામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ગરબાની મજા માણી

  • 2 years ago
વડોદરામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ગરબાની મજા માણી છે. જેમાં 52 દેશોના ડેલીગેટ્સ પણ ગરબા નિહાળવા આવ્યા છે. તેમાં 52 દેશના રાજદુતોનું ગરબામાં ભવ્ય સ્વાગત કરાયું છે.

Recommended