પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાસણગીરની મુલાકાતે

  • 2 years ago
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ બે દિવસની સાસણગીરની મુલાકાતે હતા.... આ દરમિયાન તેમણે લાયન પ્રોજેક્ટ અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી.

Recommended