દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે

  • 2 years ago
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા આજે ગુજરાત આવ્યા છે.... ગુજરાત મુલાકાતને પગલે મનિષ સિસોદીયા અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે.. અને ત્યાંથી ભાવનગર જવા રવાના થઈ ગયા છે... મહત્વનું છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા ગુજરાત આવીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નિહાળશે.

Recommended