ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ ગુજરાતની મુલાકાતે

  • 2 years ago
શ્રી નાયડુ દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પૂજન અર્ચન કરશે ત્યારબાદ, તેઓ પ્રસિદ્ધ અને પ્રાચીન નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની પણ મુલાકાત લેશે.

Recommended