રિવર લિંક મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

  • 2 years ago
રિવર લિંક મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘આદિવાસીઓની એક ઈંચ પણ જમીન નહીં જાય.’ આ યોજના સ્થગિત કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર. ઋષિકેશ પટેલે કહ્યું - કોંગ્રેસ આ યોજનમાં પર રાજકારણ કરે છે. કોંગ્રેસ રાજકારણ કરી આદિવાસીઓને ગુમરાહ કરે છે. કેન્દ્રીય ઈરીગેશન વિભાગનો આભારઃ ઋષિકેશ પટેલ