પોલીસ ગ્રેડ પે મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન

  • 2 years ago
પોલીસ ગ્રેડ પે મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન same આવ્યું હતું જેમાં તેમને જણાવ્યું હતું કે, પોલીસમાં પણ ખાખી ચડ્ડીવાળા છે. અમુક પોલીસ વાળા જ ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા નથી દેતા. અમે 24 કલાકમાં આ મુદ્દો ઉકેલીશું.

Recommended