ક્રિસ ગેલે જોધપુરમાં નવરાત્રિની માણી મજા

  • 2 years ago
ભારતના દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને વેસ્ટ ઈન્ડિઝના જાદુગર બેટ્સમેન ક્રિસ ગેલે જોધપુરમાં નવરાત્રિ મનાવી. આ નવરાત્રિના અવસરે વેસ્ટ ઈન્ડિઝના ખાસ બેટ્સમેન અને યૂનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેલે ખૂબ ડાન્સ કર્યો. ક્રિસ ગેલના આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Recommended