મધરાતે કાર લઈને ચોરી કરવા નીકળતી સીકલીગર ગેંગ ઝડપાઈ

  • 2 years ago
શહેરમાં મધરાતના સમયે કાર લઈને ઘરફોડ ચોરી કરવા નીકળતી ડભોઈ રોડની સીકલીગર ગેંગ આજે પી સી બી ની ટીમે ઝડપી પાડી છે. જેઓ ની પ્રાથમીક પૂછપરામાં ગોત્રી અને ગોરવા વિસ્તારની પાંચ અન ડીટેક્ટ ચોરીના ભેદ ખુલ્યા છે. ઝડપાયેલા આરોપીઓ ગુનાઈત ભુતકાળ ધરાવે છે આ પૈકીના બે જણા 38 ગુનાઓમાં ધરપકડ થઈ ચુકી છે.