ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારી બની ઝડપી

  • 2 years ago
આજે વિધાનસભા ચૂંટણી પંચની તારીખોની જાહેરાત થવાની છે ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે કમલમમાં બેઠક યોજી છે. અમિત શાહ 4 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ઉમેદવારોની પસંદગી કરાશે. આ સિવાય ચૂંટણીની જાહેરાત થતાં જ સરકારી કાર્યકરો સરકારી કારનો ઉપયોગ ન કરી શકે તે નિયમાનુસાર સંઘવી ખાનગી કારમાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended