નુપુર શર્માને લઈને દેશભરમાં વિરોધ
  • 2 years ago
નુપુર શર્માએ મુસ્લિમ સમાજ વિસે કરેલી ટીપ્પણીને પગલે હાલે દેશ વિદેશમાં ચર્ચાઓ છેડાઈ છે. ત્યારે નુપુર શર્મા વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં ફરિયાદ પણ નોધાઈ છે. તેવામાં દેશમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા આ વિવાદ વચ્ચે ભચાઉમાં એક ઈસમે નુપુર શર્માનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં સ્ટેટસમાં રાખી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો બનાવ ઉજાગર થતા ભારે ચર્ચા જાગી છે. ત્યારે આ અંગે ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત ગુરૂવારના સાંજના અરસામાં આ ચર્ચાસ્પદ બનાવ પોલીસ ચોપડે આવ્યો હતો.
Recommended