કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું મોત

  • last year
સુરેન્દ્રનગર લખતર હાઇવે પર કોઠારીયાને દેદાદારા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કોઠારીયા લખતર દેદાદરા બોર્ડ પાસે બંને બાઇક સામ-સામે અથડાતા પાછળથી આવતી બોલેરો કાર બંને બાઇક ચાલકો પર ચડી જતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું.

Recommended