વલસાડના ડુંગરી નજીક ટ્રેન અડફેટે 24 ગૌમાતાના મોત મામલે ચોંકાવનારો વીડિયો

  • 2 years ago
વલસાડના ડુંગરી નજીક ટ્રેન અડફેટે ગૌ વંશોના મોત મામલે 24 ગાયોના મોત પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગાયોને અજાણ્યા ઈસમો દ્વારા હંકારી રેલવે ટ્રેક પર લઈ જવાઇ

હતી. ત્યારબાદ 24 ગાયોનો ટ્રેન સાથે અકસ્માત થતા મોત થયુ હતુ. જેમાં ગાયોને હંકારતા ઇસમો સીસીટીવીમાં કેદ થયો છે. તેમાં ગાયોને મારી નાખવાનું ષડયંત્ર પણ હોઇ શકે જેવા

અનેક સવાલો ઉભા થયા છે. તેથી ગૌ રક્ષકોએ ગૌ વંશની હત્યા કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

Recommended