જામનગરમાં કોર્પોરેશને પાંજરે પૂરેલા પશુઓને રાત્રીના સમયે માલધારીઓ ચોરી ગયા

  • 2 years ago
જામનગર મહાનગર પાલિકાનાં સોનલનગર ખાતે આવેલાં ઢોરના ડબ્બામાંથી ગત રાત્રે માલધારીઓનું ટોળું સેંકડો ઢોરને છોડાવી ગયું હોવાનું કોર્પોરેશનએ જાહેર કર્યું છે અને આ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.