જામનગરમાં TRB જવાનની લુખ્ખગીરી સામે આવી

  • 2 years ago
જામનગરમાં TRB જવાને દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ રોડ નજીક આવેલા નાગનાથ ગેટ વિસ્તારનો વીડિયો

સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે જ ટીઆરબી જવાને તેને લાફો મારી દીધો હતો. વાયરલ

થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે TRB જવાને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.