રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી

  • 2 years ago
બજાણા પાટડી પાસે આવેલા રેલવે ટ્રેક પર લોકો જીવના જોખમે ફાટક ક્રોસ કરી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી ફાટકના બંને ગેટ ખુલ્લા છે. તથા ટ્રેન ધીમી પાડીને ટ્રેન કર્મી દોરડું

બાંધીને બંને સાઇડનાં વાહનોની અવરજવર બંધ કરે છે. તેમજ આવા ખુલ્લા અન્ય રેલવે ટ્રેક પણ આવેલા છે તેમાં કોઇ મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ ? જેમાં જાગૃત નાગરિકે

વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેથી રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે અનેક સવાલો થઇ રહ્યાં છે.