કાંઝાવાલા કેસ, હોટલના મેનેજરનો દાવો, બંને યુવતીઓ વચ્ચે થયો હતો ઝઘડો

  • last year
રવિવારે રાત્રે કાંઝાવાલામાં બનેલી ઘટનાનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે સ્કૂટી પર એક નહીં પરંતુ બે યુવતીઓ સવાર હતી. બંને એક હોટલમાં નવા વર્ષની પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બલેનો કારે તેમને ટક્કર મારી હતી. જે હોટલમાં પાર્ટી યોજાઈ હતી તે હોટલના મેનેજર અમિતનો દાવો છે કે બંને ઝઘડા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. અમિતના કહેવા મુજબ બંને યુવતીઓ સાંજે 7.30 વાગ્યાની આસપાસ આવી હતી. તેઓ મોડી રાત્રે 1.15 વાગ્યાની આસપાસ હોટલમાંથી નીકળી ગયા હતા.

Recommended