વર્ષ 2002માં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો

  • last year
ગોપાલ ઈટાલિયા સામે વર્ષ 2002માં આઈપીસીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં ભાવનગર પોલીસે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ઈટાલિયાને જામીન પર મૂક્ત કરવામાં આવ્યા હતા.

Recommended