રખડતા ઢોર મામલે ઢોર માલિક-AMCના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ

  • 2 years ago
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે યુવકના મોતના મુદ્દે ઢોર માલિક અને AMCના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઢોર માલિક, AMCના કર્મીઓ

સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે. તેમાં ઢોર માલિક, AMCના કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.