ગુજરાત સરકારના ઢોર નિયંત્રણ વિધેયક સામે માલધારી સમાજમાં રોષ

  • 2 years ago
ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન રાજ્યમાં રખડતાં ઢોરો મામલે સરકારે કડક કાયદો બનાવતાં જ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારના નિર્ણય બાદ માલધારી સમાજ દ્વારા સરકાર આ નિર્ણય પરત ખેંચે તેવી માંગ કરી રહ્યો છે. જેને લઈ આજે માલધારી સમાજ દ્વારા સરકાર વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા અને તમામ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યા હતા.

Recommended