ડમી વિદ્યાર્થીની યોજનાનો થયો પર્દાફાશ, હોલિવુડ મુવીના પ્લાન જેવો હતો માસ્ટર

  • 2 years ago
સંસ્કારીનગરીની ઓળખ ધરાવતા એવા વડોદરા શહેરના લક્ષ્મીપુરા ટીસીએસ સેન્ટરમાં લેવાઈ રહેલ રેલવે રિક્રુટમેન્ટની પરીક્ષામાં બિહારના એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો....બિહારના આ ભેજાબાજ ડમી વિદ્યાર્થીએ ફિંગર પ્રેન્ટની હેરાફેરી કરી પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો..બિહારના આ ડમી વિદ્યાર્થીનો પ્લાન કોઈ હોલીવુડ મુવીના પ્લાન જેવો માસ્ટર હતો..તો જોઈએ કેવો હતો ડમી વિદ્યાર્થીનો પ્લાન કરી કેવી રીતે તેની કરતૂતનો થયો પર્દાફાશ...

Recommended