ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારુની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ, 6ની ધરપકડ

  • 2 years ago
વલસાડ જિલ્લાની પારડી પોલીસે ઉદવાડા દરિયા કિનારે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં 2 બોટમાંથી 3.36 લાખનો દારુ, 2 બોટ મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો પોલીસે 6 આરોપીની ધરપકડ કરીને દરિયાઈ માર્ગે ગુજરાતમાં થતી દારુની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Recommended