સુરતમાં પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસે યુવકનું ગળુ કપાયુ

  • last year
પતંગના કાતિલ દોરાથી પરિવાર સાથે બાઈક પર જતા યુવકનું ગળું કપાયું છે. સુરતમાં પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસે ઘટના બની છે. તેમાં પતિને બચાવવા જતા પત્નીના હાથમાં પણ

ઇજાઓ થઈ છે. તથા ગંભીર રીતે ઘાયલ યુવકને 108 મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

Recommended