સુરતમાં જર્જરિત ઈમારતનો દિવાલનો ભાગ ધરાશાયી

  • 2 years ago
સુરતમાં જર્જરિત ઈમારતનો દિવાલનો ભાગ ધરાશાયી થયો છે. ન્યુ બરોડા પ્રિસ્ટેઝ વિસ્તારમાં આ ઘટના બની છે. આ વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં દીવાલનો ભાગ અચાનક ધસી પડ્યો હતો. આને કારણે SMCના અધિકારીની વધુ એક બેદરકારી સામે આવી છે. ડિમોલિશન સમયે કોઈ પણ નિયમોનું પાલન કરાયું નહિ.

Recommended