સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો

  • 2 years ago
સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો શરૂ થયો છે. જેમાં રોડ-શોના રૂટને ભગવા રંગથી શણગારાયો છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય

સ્વાગત કરાયું છે. તથા PM મોદીના ભવ્ય રોડ-શોમાં જય શ્રી રામના નારા લાગ્યા છે.

Recommended