PM મોદીએ નાગપુર AIIMSનું ઉદ્ઘાટન કર્યું, લાક્ષણીક અંદાજમાં વગાડ્યો ઢોલ

  • 2 years ago
PM નરેન્દ્ર મોદીએ અત્યાધુનિક સુવિધાઓ સાથે AIIMS નાગપુરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જુલાઈ 2017માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ હોસ્પિટલ વિદર્ભ પ્રદેશને આધુનિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે અને ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટના આદિવાસી વિસ્તારો માટે વરદાન સાબિત થશે.
જાણો નાગપુર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ શું કહ્યું?

Recommended