આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે

  • 2 years ago
શપથવિધિની ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ થઇ છે. આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ છે. જેમાં શપથવિધિ માટે ત્રણ મોટા ડોમ તૈયાર કરાયા છે. તેમાં બીજીવાર

મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. તથા બીજા 22થી 25 ધારાસભ્યો પણ શપથ લેશે. તેમજ શપથવિધિમાં પી.એમ મોદી પણ ઉપસ્થિત રહશે.

Recommended