ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડી-લીટ માનદ પદવીદાન સમારોહ

  • 2 years ago
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડી-લીટ માનદ પદવીદાન સમારોહ અને તેજસ્વી વિધાર્થીઓનો સુવર્ણચંદ્રક એવોર્ડ વિતરણ કાર્યક્રમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાયો હતો....જેમાં 2018-19માં વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનારા તેમજ રમતગમત સહિત અન્યક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય દાખવનારા કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા છે..